RPFનાં જવાન પાસેથી મળી 2000 રૂપિયાની નકલી નોટો

Nov 15, 2017 06:27 PM IST | Updated on: Nov 15, 2017 06:27 PM IST

વડોદરામાં નકલી ચલણી નોટો ઝડપાઇ

2000 ની 35 ચલણી નોટો ઝડપાઇ

RPFના જવાન પાસેથી મળી નકલી નોટ

નરેન્દ્ર સિંહ યાદવ બેન્કમાં ભરવા ગયો હતો રૂપિયા

ફતેહગંજ પોલીસે શરૂ કરી તપાસ

વડોદરા: 2000 રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપાઇ છે. આ નોટો RPFના જવાનો પાસેથી મળી આવી છે. નરેન્દ્ર સિંહ યાદવન નામનો વ્યક્તિ જ્યારે આ રૂપિયા ભરવા ગયો ત્યારે આ નકલી નોટ અંગે જાણકારી મળી હતી.

હાલમાં આ મામલે વડોદરા ફતેહગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ટૂંક સમમયાં આ નકલી નોટ ક્યાંથી આવી અને કોણ છે જેણે વડોદરામાં નકલી નોટની ઘુસણખોરી કરાવી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર