સુરેન્દ્રનગર પાસે છરીની અણીએ ચાલુ ગાડીએ યુવતી પર દુષ્કર્મ

Apr 17, 2017 01:17 PM IST | Updated on: Apr 17, 2017 01:17 PM IST

સુરેન્દ્રનગરઃસુરેન્દ્રનગર પાસે ચાલુ ગાડીએ યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. છરીની અણીએ યુવતી પર દુષ્કર્મ આચરાયું છે.દસાડા હાઈવે પર જીપમાં યુવતીને લિફ્ટ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર પાસે છરીની અણીએ ચાલુ ગાડીએ યુવતી પર દુષ્કર્મ

દુષ્કર્મ આચરી યુવતીને પાટડીના એછવાડા પાસે છોડી મુકાઈ હતી.યુવતીએ પાટડીના ફતેપુરના યુવક સામે ફરિયાદ નોધાવતા આરોપી ભરત ઠાકોરને પોલીસે ગાડી સાથે ઝડપી પાડ્યો છે.પોલીસે યુવતીને મેડિકલ તપાસ માટે મોકલી આપી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર