રાજકોટઃકિસાનપરા ખાતે નવો બ્રિજ બનાવવા બજેટમાં જોગવાઈ,ડોર ટુ ડોર કચરો ઉપાડવાનો ચાર્જ ડબલ કરાયો

Jan 27, 2017 11:38 AM IST | Updated on: Jan 27, 2017 11:38 AM IST

રાજકોટઃરાજકોટ મનપાનું વર્ષ 2017-18નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું.મ્યુનિ. કમિશનર બી.એન.પાનીએ 2519 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં વ્યવસાયિક ઉપયોગ માટે પાણી વેરો 1680માંથી 2400 કરવા ભલમાણ કરાઇ છે.ડોર ટુ ડોર કચરો ઉપાડવાનો ચાર્જ ડબલ કરાયો છે.

ફાયર સેફ્ટી ચાર્જમાં વધારો કરાયો છે.મીલકત વેરાનો લક્ષ્યાંક 250 કરોડ કરાયો છે.પ્રોફેશનલ ટેક્સનો લક્ષ્યાંક ઘટાડાયો છે.કિસાનપરા ખાતે નવો બ્રિજ બનાવવા બજેટમાં જોગવાઈ છે.એપ્રિલ-2017થી કાર્પેટ એરિયા મુજબ મીલકત વેરો વસુલાશે.

રાજકોટઃકિસાનપરા ખાતે નવો બ્રિજ બનાવવા બજેટમાં જોગવાઈ,ડોર ટુ ડોર કચરો ઉપાડવાનો ચાર્જ ડબલ કરાયો

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર