રાજકોટમાં ડમ્પરની ટક્કરે 7વર્ષની બાળકીનું મોત,પિતા ગંભીર

Mar 23, 2017 11:18 AM IST | Updated on: Mar 23, 2017 11:18 AM IST

રાજકોટઃ શહેરમાં બેફામ ડમ્પરની ટક્કરે વધુ એક બાળકીનું મોત નીપજ્યું છે. જેને લઇને શહેરીજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

રાજકોટમાં ડમ્પરની ટક્કરે 7વર્ષની બાળકીનું મોત,પિતા ગંભીર

રાજકોટમાં ગત રાત્રે 150 ફૂટ રિંગરોડ પર અકસ્માત સર્જાયો છે. ડમ્પરચાલકે ત્રિપલ સવારી એક્ટિવાને અડફેટે લીધું હતું. જેમાં ઈજાગ્રસ્ત 7 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બાળકીના પિતા સહીત 2 લોકો સારવાર હેઠળ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર