PM મોદીએ કર્યુ રો-રો ફેરીનું લોકાર્પણ, જાણો સંબોધનમાં શું કહ્યું

Oct 22, 2017 12:32 PM IST | Updated on: Oct 22, 2017 02:20 PM IST

શું કહ્યું PM મોદીએ

-ઘોઘા ખાતે PM મોદીનું સંબોધન

-PM મોદીના હસ્તે ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ

-રૂ.650 કરોડના ખર્ચે ઘોઘા રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ

-આપ સૌને નૂતન વર્ષના અભિનંદનઃ PM

-હું ગુજરાત સરકારનો આભારીઃ PM

-ઘોઘાથી દહેજ 90 મિનિટમાં પહોંચાશે: PM

-PM મોદીનો ગ્રેટ સમુદ્ર શો

-અનેક સરકાર આવી પણ સારા કામો મારા નસીબમાં: PM

-ભાવનગર-વડોદરાનું અંતર ઘટ્યું: PM

-રો-રો ફેરીના પહેલા ચરણનો ખર્ચ 650 કરોડ: PM

-મોદી CM હતા ત્યારે રો-રો ફેરીની રખાઈ હતી આધારશીલા

-રો-રો ફેરી દેશની પ્રથમ ફેરી સર્વિસ

-રો-રો ફેરી સર્વિસ ઐતિહાસિક બની રહેશે

-6 કરોડ ગુજરાતીઓનું સ્વપ્ન પૂર્ણ થયું

-આજે ભાવનગરના આંગણે સોનાનો સુરજ ઉગ્યો છે: PM

PM Modi at Bhavnagar 3

Inogration of Ro Ro service

PM Modi at Bhavnagar

*CM રૂપાણીનું સંબોધન

-ઘોઘા ખાતે CM વિજય રૂપાણીનું સંબોધન

-ભારતની સૌથી લાંબી રો-રો ફેરી સર્વિસઃ CM

-નવા વર્ષની સાથે વિકાસનું નવું કદમઃ CM

-નરેન્દ્ર મોદીનું સ્વપ્ન ગુજરાત સરકારે પુરુ કર્યું

-બસ સ્ટેન્ડને એરપોર્ટ જેવા બનાવાશેઃ CM

-ભાવનગરના લોકો હવે દોઢથી બે કલાકમાં પહોંચશે સુરત

-ગુજરાત અનેક ક્ષેત્રમાં આગળઃ CM

-આ ફેઝ-1ની શરૂઆત છેઃ CM

-આવનારા દિવસોમાં ટ્રક અને ગાડીઓ શીપમાં જશે

-રોજગારી સર્જનમાં ગુજરાત નંબર વનઃ CM

-અમે કામ કરીએ છીએ અને કોંગ્રેસના પેટમાં દુખે છેઃ CM

-આ રો-રો ફેરી માટે 3 વર્ષથી કામ ચાલતું હતું: CM

-કોઈ ચૂંટણીલક્ષી રાતોરાતની ઘટના નથીઃ CM

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર