રાજકોટઃઆજી ડેમમાં ઝંપલાવી માતા-પુત્રીનો આપઘાત

Apr 04, 2017 02:46 PM IST | Updated on: Apr 04, 2017 02:46 PM IST

રાજકોટઃ રાજકોટના આજીડેમમાં ઝંપલાવીને માતા-પુત્રીએ આપઘાત કરી લીધો છે. ફાયર બ્રીગેડની ટીમ જાણ થતા સ્થળ પર પહોચી ગઇ હતી. અને લાંબી જહેમત બાદ બંનેના વારા ફરતી મૃતદેહ મળી આવ્યા છે. બંનેની લાશ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઇ જવાઇ છે. જો કે આપઘાતનું કારણ અને બંનેની ઓળખ માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

રાજકોટઃઆજી ડેમમાં ઝંપલાવી માતા-પુત્રીનો આપઘાત

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર