Viral Video: સામે આવી શિક્ષકની નફટાઇ, જુતાથી વિદ્યાર્થીઓને મારતો જોવા મળ્યો

Oct 13, 2017 04:16 PM IST | Updated on: Oct 13, 2017 04:21 PM IST

હરિયાણાનાં રેવાડી ગામમાં બની ઘટના. સ્પોટ્સ શિક્ષકે વિદ્યાર્થીઓને જુતાથી માર્યો ઢોર માર. અન્ય સાથી વિદ્યાર્થીએ મોબાઇલનાં કેમેરામાં કેદ કરી આખી ઘટના. હાલમાં સોશિયલ મીડિયા

પર વાઇરલ થઇ રહ્યો છે શિક્ષકની બહેરેમીનો આ વીડિયો

સુચવેલા સમાચાર