ગાંધી જયંતી- રાજઘાટ પર PM મોદીએ બાપૂને અર્પી શ્રદ્ધાંજલિ

Oct 02, 2017 11:34 AM IST | Updated on: Oct 02, 2017 11:44 AM IST

દેશનાં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 149મી જન્મ જયંતી આખો દેશ મનાવી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ પણ વહેલી સવારે રાજઘાટ પહોંચીને બાપૂને શ્રદ્ધા સુમન અર્પિત કર્યા હતા.

 

 

ગાંધી જયંતી પર આજે દેશભરમાં કેટલીયે જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલીક જગ્યા પર સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવશે. બાપૂની સાથે આજે દેશનાં પૂર્વ પ્રધાનમંત્રી લલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતી છે પ્રધાનમંત્રી મોદીએ બાપૂ બાદ પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી. રાષ્ટ્રપિતા ગાંધીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રીમોદીે ટ્વિટ કરી કે , બાપુનાં વિચાર વિશ્વનાં લોકો માટે પ્રેરણા પૂર્ણ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર