દીકરીએ બનાવ્યો ગાંધી જયંતી નિમિતે ખાસ પ્રોજેક્ટ, મા-બાપનાં ઉડ્યા હોશ!

Oct 02, 2017 02:04 PM IST | Updated on: Oct 02, 2017 02:04 PM IST

હાલમાં વ્હોટ્સએપ ગ્રુપમાં એક તસવીર વાઇરલ થઇ છે આ તસવીરમાં એક નાનકડી દીકરી 500 અને 2000 રૂપિયાની નવી નોટોમાંથી ગાંધીજીની તસવીર ફાડીને તેની બૂકમાં ચોટાડતી નજર આવે છે. આ તસવીર સાથે લખવામાં આવ્યું છે કે ગાંધી જયંતી નિમિત્તે દીકરીએ બનાવ્યો ખાસ પ્રોજેક્ટ પણ આ જોઇને મા-બાપનાં હોશ ઉડી ગયા...

gandhi 1111

દીકરીએ બનાવ્યો ગાંધી જયંતી નિમિતે ખાસ પ્રોજેક્ટ, મા-બાપનાં ઉડ્યા હોશ!

વ્હોટ્સએપ પર વધુ એક ફની મેસેજ ગાંધી જયંતી નિમિત્તે વાઇરલ થયો છે. અને તે છે અજય દેગવણની ફિલ્મ દ્રશ્યમનો ડાઇલોગ લખવામાં આવ્યો છે.gamdhiji 2

એક તરફ જ્યાં ગાંધી જયંતીની શુભેચ્છા પાઠવતા મેસેજીસ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે તો આવા ફની મેસેજીસ પણ લોકો ફોર્વડ કરી રહ્યાં છે.

સુચવેલા સમાચાર