ગુજરાત ઇલેક્શન 2017: ભાજપનાં ઉમેદવારની સંભવિત લિસ્ટ થઇ જાહેર, ક્લિક કરીને જાણી લો તમે જ

Nov 10, 2017 01:45 PM IST | Updated on: Nov 10, 2017 01:50 PM IST

ગુજરાત ઇલેક્શનને હવે જ્યારે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે કઇ બેઠક પરથી કોણ ચૂંટણી લડશે તે અંગે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. સોર્સિસની માનીયે તો હાલમાં એક સંભવિત ઉમેદવારની લિસ્ટ નક્કી થઇ છે. જે ન્યૂઝ18 આપની માટે લઇને આવ્યું છે. એક્સપર્ટ્સનું અને ભાજપનાં સરગણાઓનું માનીયે તો નીચેની લિસ્ટ મુજબ ભાજપ તેની આગામી રણનીતિ ઘડી શકે છે.

ભાજપ ના સંભવિત ઉમેદવારો

ગુજરાત ઇલેક્શન 2017: ભાજપનાં ઉમેદવારની સંભવિત લિસ્ટ થઇ જાહેર, ક્લિક કરીને જાણી લો તમે જ

ઉમેદવાર                               બેઠક

વિજય રૂપાણી                  રાજકોટ વેસ્ટ

નીતિન પટેલ                        મેહસાણા

જીતુ વાઘાણી                       ભાવનગર વેસ્ટ

પ્રદીપસિંહ જાડેજા              વટવા

ભુપેન્દ્રસિંહ ચુડાસમા          ધોળકા

ગણપત વસાવા                    માંગરોળ dout

શંકર ચૌધરી                            વાવ

બાબુ બોખીરિયા                  પોરબંદર

આત્મારામ પરમાર               ગઢડા

દિલીપ ઠાકોર                         ચાણસ્મા

જયેશ રાદડિયા                     જેતપુર

પરસોતમ સોલંકી                 ભાવનગર ગ્રામ્ય

હીરા સોલંકી                           રાજુલા

ચિમન સાપરિયા                    જામજોધપુર

જશા બારડ                             સોમનાથ

રાજેન્દ્ર ત્રિવેદી                       રાવપુરા

શબ્દશરણ તડવી              નાંદોદ

રાઘવજી પટેલ                    જામનગર ગ્રામ્ય

તેજશ્રી                                   વિરમગામ

આઈ.કે.જાડેજા                    ધ્રાંગધ્રા

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર