પાકિસ્તાનની નાપાક હરકત, સતત બે દિવસથી સિઝ ફાયરનું ઉલ્લંઘન

Oct 13, 2017 11:51 AM IST | Updated on: Oct 13, 2017 11:51 AM IST

કશ્મિરનાં પૂંછની કૃષ્ણા ઘાટીમાં પાકિસ્તાન તરફથી સિઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાકિસ્તાન તરફથી સતત બીજા દિવસે સિઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ગત સવારે પણ પાકિસ્તાન તરફથી સિઝ ફાયરની ઘટના બની હતી. હાલમાં ભારત પણ પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર