BMC એ પાડી કાઢી શાહરૂખનાં રેડ ચિલીઝ પ્રોડ્ક્સન હાઉસની ગેરકાયદેસર કેન્ટિન

Oct 06, 2017 12:10 PM IST | Updated on: Oct 06, 2017 02:36 PM IST

BMC એ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને ફરી એક વખત ઝટકો આફ્યો છે તેમણે શાહરૂખનાં પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝની ગોરેગાંવ સ્થિત ઓફિસની 2000 વર્ગ ફૂટમાં ફેલાયેલી  ગેરકાયદેસર કેન્ટિન તોડી પાડી છે. આ કેન્ટિન પ્રોડ્કશન હાઉસનાં ચોથા માળે હતી.

નગર નિગમનાં એક અધિકારીનાં જણાવ્યાં અનુસાર તોડફોડની કાર્યવાહી ચોથા મળે કરવામાં આવી જ્યાં રેડ ચિલીઝ પ્રોડ્કશનનાં કર્મચારીઓ માટે ગેરકાયદેસર રીતે કેન્ટિન બનાવવામાં આવી હતી. આ કેન્ટિન ગોરેગાંવનાં પશ્ચિમમાં DLH મેક્સ બિલ્ડિંગમાં આવેલી છે.

BMC એ પાડી કાઢી શાહરૂખનાં રેડ ચિલીઝ પ્રોડ્ક્સન હાઉસની ગેરકાયદેસર કેન્ટિન

BMCએ રેડ ચિલીઝ VFX બિલ્ડિગનો તે ભાગ પાડી નાખ્યો છે જેનાં પર સોલર ઉર્જા પેનલ લગાવવામાં આવી હતી. BMC નું કહેવું છે કે આ સંપૂર્ણ કાર્યવાહીથી કોઇને મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે. તે ખુબજ શાંતિપૂર્ણ રિતે કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર