બ્લેક મની પર અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો

Oct 06, 2017 01:40 PM IST | Updated on: Oct 06, 2017 02:34 PM IST

બ્લેક મની પર અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો આવી ગયો છે. દેશમાં 13મોટી બેંકોએ નોટબંધી બાદ સરકારને રિપોર્ટ સોંપી દીધો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેટલીક શેલ કપંનીઓએ 100થી વધુ બેંક ખાતા છે. નોટબંધીની પહેલાં આ ખાતાઓમાં 22.05 કરોડ રૂપિયા જમા હતા. નોટબંધી બાદ આ ખાતાઓમાં 4573 કરોડ રૂપિયા જમા છે. જોકે બાદમાં આ ખાતાઓમાંથી સંપૂર્ણ રમક કાઢી લેવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે, આશરે 2 લાખ શેલ કંપનીઓ સરકારની રડારમાં છે.

કાળા નાણાં મામલે મોટી સફળતા-

બ્લેક મની પર અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો

-બેંકે તેની પહેલી રિપોર્ટ સરકારને સૌંપી દીધી છે.

-હેંતને 5800 શેલ કંપનીઓનાં 13,140 ખાતાઓની તપાસ કરી છે.

-આ 13 બેંકોએ કેટલીયે શેલ કંપનીઓને સંદિગ્ધ ટ્રન્જેક્શન પક્ડયાં છે

-બેંકો માંથી 5800 કંપનીઓએ 13,140 ખાતાઓની જાણકારી મળી

-નોટબંધી પહેલાં આ ખાતાઓમાં 22.05 કરોડ રૂપિયા હતા જમા

-નોટબંધી બાદ આ ખાતાઓમાં 4573 કરોડ રૂપિયા થયા જમા

-બાદમાં ખાતાઓ માંથી 4573 કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યાં.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર