'પદ્માવતી'નું ટ્રેલર જોઇ રાજામૌલીએ શું કહ્યું, જોઇ લો તમે જ

Oct 10, 2017 05:31 PM IST | Updated on: Oct 10, 2017 06:02 PM IST

વર્ષ 2015માં એસ એસ રાજામૌલી બાહુબલી ધ બિગેઇનિંગ લઇને આવ્યાં ત્યારે તેણે દુનિયામાં ભારતીય ફિલ્મોનો નજરીયો બદલી કાઢ્યો હતો. ત્યારે હવે સાઉથનાં આ ડિરેક્ટરને બોલિવૂડનાં કોઇ ડિરેક્ટરનાં કામ પર સંપૂર્ણ વિશ્વાસ હોય તો તે છે સંજય લીલા ભણસાલી.

હવે જ્યારે સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીનું ટ્રેલર રિલીઝ થયુ ત્યારે રાજામૌલીએ પણ ટ્વિટ કરીને તેનાં વખાણ કરી લીધા છે. અને ફિલ્મનું ટ્રેલર શેર કરતાં લખ્યું છે કે, ખુબજ સુંદર !!! ધ માસ્ટર ધ ક્રાફ્ટ મેન દ્વારા ફિલ્મની દરેક ફ્રેમ પર ખુબજ બારીકાઇથી કામ કરવામાં આવ્યું છે.

'પદ્માવતી'નું ટ્રેલર જોઇ રાજામૌલીએ શું કહ્યું, જોઇ લો તમે જ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર