આરૂષિ મર્ડર કેસઃ તલવાર દંપતી નિર્દોષ જાહેર

Oct 12, 2017 02:20 PM IST | Updated on: Oct 12, 2017 03:09 PM IST

ઇલાહાબાદ હાઇકોર્ટે તલવાર દંપતીની તરફેણમાં આપ્યો ચુકાદો, પૂરાવાનાં અભવે રાજેશ તલવાર અને નુપુર તલવારને જેલ મુક્ત કરવામાં આવ્યાં છે. ગાઝીયાબાદ CBI કોર્ટે તલવાર દંપતીને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા સંભળાવી હતી. જેને  તલવાર દંપતીએ ઇલાહાબાદ હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને આખરે  ઇલાહાબાદ હાઇકોર્ટે CBI કોર્ટનાં નિર્ણયને  ગેરમાન્ય ઠેરવ્યો છે

16 મે, 2008નાં રોજ દિલ્હી નજીક આવેલાં નોઈડાના જલવાયુ વિહાર સ્થિત ઘરમાં 14 વર્ષની આરૂષિનું મર્ડર થઈ ગયું હતું. આ કેસમાં છેલ્લા નવ વર્ષથી ઉતાર ચઢાવ આવી રહ્યાં છે. આ બહુચર્ચિત ડબલ મર્ડર કેસની સુનવણી આજે ઇલહાબાદ હાઇકોર્ટ કરશે.

આરૂષિ મર્ડર કેસઃ તલવાર દંપતી નિર્દોષ જાહેર

સોર્સિસની માનીયે તો સવારથી જ તલવાર દંપતીએ નથી કર્યો નાશતો, શું હાઇકોર્ટ તલવાર દંપતીની તરફેણમાં સંભળાવશે નિર્ણય તે ટુંક સમયમાં થશે જાહેર

સુચવેલા સમાચાર