ગણતરીની મિનિટોમાં રિલીઝ થશે વર્ષની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'પદ્માવતી'નું ટ્રેલર

Oct 09, 2017 11:41 AM IST | Updated on: Oct 09, 2017 11:41 AM IST

દીપિકા પાદુકોણ શાહિદ કપૂર રણવીર સિંઘ સ્ટાર પદ્માવતીનું ટ્રેલર આજે બપોરે 1 વાગીને 3 મિનિટે થશે રિલીઝ. સંજય લીલા ભણસાલીનાં ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ પહેલી ડિસેમ્બરનાં રોજ રિલીઝ થશે. જ્યારે તેનું ટ્રેલર આજે બપોરે રિલીઝ કરવામાં આવશે.

આ વિશે પદ્માવતીનાં ઓફિશીયલ ટ્વિટર પર માહિતી આપવામાં આવી છે. આ પહેલાં ફિલ્મનાં લિડ એક્ટરનાં લૂક શેર કરવામાં આવ્યાં. અને હવે તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર