ઝિકાનો પ્રથમ કેસ 1947માં યુગાન્ડામાં નોધાયો હતો,જાણો લક્ષણો

May 29, 2017 10:00 AM IST | Updated on: May 29, 2017 10:00 AM IST

whoએ જાહેર કર્યુ છે કે અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી ઝિકા વાઈરસના ત્રણ કેસ નોંધાયા હતા.જો કે જાન્યુઆરીમાં લેવાયા નમુના હતા તેમ છતા અત્યાર સુધી સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યુ ન હતુ.ઝિકા સામાન્ય માણસને થાય છે તો તેની કોઈ અસર થતી નથીપરંતુ સગર્ભા મહિલાને ઝિકાની અસર થાય તો તેનુ જન્મનાર બાળક નાના માથા સાથે જન્મવાની શક્યતા રહે છે.

પરંતુ અમદાવાદમાં બે સગર્ભા મહિનાને ઝિકાની અસર થઈ હતી.પરંતુ બે મહિના બાળક તંદુરસ્ત જન્મેલ છે અને સરકારે પણ જણાવ્યુ છે કે લોકોએ ઝિકાથી ગભરાવવાની જરૂર નથી.અને ઝિકાથી બચવા માટે લોકોએ પોતાની અસરપાસ સ્વચ્છતા જાળવવી જોઈએ.

ઝિકાનો પ્રથમ કેસ 1947માં યુગાન્ડામાં નોધાયો હતો,જાણો લક્ષણો

ઝિકાના લક્ષણો

સાંધાનો દુખાવો,સ્નાયુનો દુખાવો,

આંખ લાલ થવી

ઝિકા સગર્ભા સ્ત્રીઓને થાય તો બાળકના મગજને થાય છે અસર

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર