99 દેશોની હોસ્પિટલ પર સાઇબર એટેક,ફાઇલ ડિલીટ નહી કરવા માગી ખંડણી

May 13, 2017 09:53 AM IST | Updated on: May 13, 2017 09:53 AM IST

બ્રિટેનની હોસ્પિટલ પર એક સાથે સાઇબર અટેક થયો છે. આ સાથે હોસ્પિટલોમાં નેશનલ હેલ્થ સર્વિસ(એનએચએસ)થી જોડાયેલા કમ્પ્યુરને હેક કરી લેવાયા છે. ખબર છે કે આ કમ્પ્યુટર્સને હેકર્સએ રેજમવેયર દ્વારા હેક ર્યા છે. બીબીસી રીપોર્ટ અનુસાર આ સાયબર એટેકની ચપેટમાં દુનિયાના 99 દેશ આવ્યા છે અને 75000થી વધુ કમ્પ્યુટર્સને હેકર્સે નિશાન બનાવ્યા છે. બ્રિટેન નેશનલ હેલ્થ સર્વિસને જે રેજમવેયરે નિશાન બનાવ્યો છે તેનું નામ WanaCrypt0r 2.0 છે.

મનાય છે કે શુક્રવારે બપોરે હોસ્પિટલના કમ્પ્યુટર અચાનક લોક થઇ ગયા હતા. રાજધાની લંડન, નોર્થ વેસ્ટ ઇગ્લેડ અને દેશના બીજા હિસ્સામાં હોસ્પિટલોના કમ્પ્યુટર હેક થઇ ગયા હતા. જેને લઇ સેવા પર અસર થઇ હતી.

99 દેશોની હોસ્પિટલ પર સાઇબર એટેક,ફાઇલ ડિલીટ નહી કરવા માગી ખંડણી

સુચવેલા સમાચાર