પાકના પૂર્વ રાજદૂતએ કહ્યુ-જાધવને ફાંસી આપવી યોગ્ય નથી

Apr 20, 2017 12:50 PM IST | Updated on: Apr 20, 2017 12:50 PM IST

અમેરિકામાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હુસેન હક્કાનીએ પુર્વ નેવી ઓફિસર કુલભૂષણ જાધવને ફાંસીની સજા સુનાવવા પર પાકિસ્તાનની આલોચના કરી છે. વોલ સ્ટ્રીટ જર્નનમાં લખેલી પોતાના આર્ટીકલમાં હુસેનએ કહ્યુ કે આ મામલો ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિપુર્વ સંબંધોમાં તણાવ ઉત્પન્ન કરી રહ્યો છે.

હક્કાનીએ કહ્યુ આ મામલો સમજવો જરૂરી છે અને આના પર ઓપન ટ્રાયલ હોવું જોઇએ.

પાકના પૂર્વ રાજદૂતએ કહ્યુ-જાધવને ફાંસી આપવી યોગ્ય નથી

સાઉથ સેટ્રલ એશિયામાં અમેરિકન થિંક ટેક હડસન ઇસ્ટીટ્યુટના ડાયરેક્ટર હક્કાનીએ કહ્યુ કે જાધવને ફાંસીની સજા બંને દેશો વચ્ચેની વાતચીત પ્રક્રિયાને નુકશાન કરી શકે છે. હક્કાની અનુસાર હિન્દુ ધાર્મિક ઉફાન વચ્ચે ભારતમાં ગૌ સુરક્ષા જેવા મુદ્દામાં પાકિસ્તાનના જાસૂસી ખેલ દક્ષિણ એશિયામાં બંને દેશોમાં શાંતિપુર્વ સંબંધોની પ્રક્રિયાને નુકશાન કરી શકે છે. યોગ્ય છે કે બંને દેશો શાંતિનો રસ્તો અપનાવે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર