લંડનના પોપ કોન્સર્ટ દરમિયાન મેનચેસ્ટર અરીનામા આતંકી હુમલો,19ના મોત

May 23, 2017 07:40 AM IST | Updated on: May 23, 2017 10:09 AM IST

લંડનમાં આતંકી હુમલામાં 19 લોકોના મોત નીપજ્યાના સમાચાર છે. ઘટના મેનચેસ્ટરના અરીનામાં સોમવારે રાતે પોપ સિંગરઅરિયાના ગ્રાન્ડે કોન્સર્ટ દરમિયાન બની હતી. પોલીસ પ્રાથમિક તપાસમાં આતંકી હુમલો માની તપાસ કરી રહી છે.

LONDON

લંડનના પોપ કોન્સર્ટ દરમિયાન મેનચેસ્ટર અરીનામા આતંકી હુમલો,19ના મોત

પોલીસના મુજબ લગભગ 50થી વધુ લોકો ઘાયલ થયા છે. બ્લાસ્ટ અરિયાના ગ્રાન્ડેને સુરક્ષીત બનાવાય છે. આત્મઘાતી હુમલાવર દ્વારા બ્લાસ્ટ કરાયાની શંકા છે. બ્લાસ્ટ વખતે અરિયાના મંચ પર પર્ફોમસ કરી રહી હતી.

સુચવેલા સમાચાર