સુરત રેલવે સ્ટેશન પર એન્જિન સાથે રહેલા કોચની ટ્રેન પાટા પરથી નીચે ઉતરી

Jan 28, 2017 01:46 PM IST | Updated on: Jan 28, 2017 01:56 PM IST

સુરતઃસુરત રેલવે સ્ટેશન પર વધુ એક ટ્રેન દુર્ઘટના આજે સવારે બની છે.એન્જિન સાથે રહેલા કોચની ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઇ છે. રેલવે સ્ટેશન પર સવારે 5 વાગ્યે ઘટના બની છે.યાર્ડમાંથી લાવતા સમયે ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ છે.ઘટનાને પગલે ટ્રેન વ્યવહારને અસર થઇ છે.કેટલીક ટ્રેનો સમય કરતા મોડી ચાલી રહી છે

સુરત રેલવે સ્ટેશન પર એન્જિન સાથે રહેલા કોચની ટ્રેન પાટા પરથી નીચે ઉતરી

સુચવેલા સમાચાર