હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહને EDની નોટિસ

Apr 18, 2017 10:43 AM IST | Updated on: Apr 18, 2017 10:43 AM IST

નવી દિલ્હી #હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્રસિંહને ઇડીએ નોટિસ મોકલતાં ચર્ચાસ્પદ મામલો બન્યો છે. ઇડીએ એમને 20 એપ્રિલ સુધી હાજર થવા પણ તાકીદ કરી છે.

જાણવા મળ્યા મુજબ એમણે આવક કરતાં વધુ સંપત્તિના મામલે નોટિસ આપવામાં આવી છે. વીરભદ્રસિંહ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહને EDની નોટિસ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર