BSNLની વોલેટ મોબીકેશ એપ્લિકેશનનું ગુજરાતમાં લોન્ચિંગ

Feb 06, 2017 09:03 PM IST | Updated on: Feb 06, 2017 09:03 PM IST

અમદાવાદઃ BSNLની વોલેટ મોબીકેશ એપ્લિકેશનનું ગુજરાતમાં લોન્ચિંગ કરાયું છે.BSNLના cmd અનુપમ શ્રીવાસ્તવ હસ્તે આજે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું હતું કે,ઈન્ટરનેટમાં પણ સારી ઓફરો આવશે.

બીએસેનએલ દ્વારા આજે અમદાવાદ આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં આવનાર દિવસોમાં bsnl ગ્રાહકો માટે ઘણી બધી આકર્ષક ઓફરો લાવનાર છે તેની માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને આજે BSNLના cmd અનુપમ શ્રીવાસ્તવ હસ્તે bsnl મોબાઈલ વોલેટ મોબીકેશ એપ્લિકેશનનું ગુજરાતમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ એપ્લિકેશનથી ઘણા બધા ફાયદા થશે તેવું અનુપમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.

BSNLની વોલેટ મોબીકેશ એપ્લિકેશનનું ગુજરાતમાં લોન્ચિંગ

ખાસ કરીને તમામ લોકો આ એપથી સરળતાથી પૈસાનું ટ્રાંજેક્શન કરી શકશે અને આવનારા દિવસોમાં ઓછા ખર્ચમાં સારા ઈન્ટરનેટ ના પ્લાન ની પણ આ પત્રકાર પરિષદમાં જાહેરાત કરવામાં આવી હતી.

સુચવેલા સમાચાર