વડોદરાઃ55 શાળાઓનું સોંગદનામું,નિયત કરતા વઘારે ફી નહી લઇએ

May 21, 2017 07:35 PM IST | Updated on: May 21, 2017 07:35 PM IST

આગામી 24 મી મેએ વડોદરામાં શાળાઓ ઘ્વારા લેવાતી બેફામ ફિ અને સરકારએ નક્કી કરેલ નિયત ફિનાં ધારાધોરણ સ્વિકારવામાં કરાતા વિલંબનાં કારણે વડોદરાથી રાજયનાં વાલીઓ આ માલે લડતનાં મંડાણ કરશે ત્યારે આ ગતિવિઘિઓ વચ્ચે વડોદરા- શહેર જિલ્લાની 55 શાળા સંચાલંકોએ જિલ્લા શિક્ષણ અઘિકારીને સોંગદનામું સુપ્રત કરી સરકારે નક્કી કરેલ નિયત ઘારાઘોરણ પ્રમાણે ફિ લેવાનું નક્કી કર્યું છે.

ફાઇલ તસવીર

વડોદરાઃ55 શાળાઓનું સોંગદનામું,નિયત કરતા વઘારે ફી નહી લઇએ

સુચવેલા સમાચાર