વડોદરાઃ ડાયરામાં સાંસદ,મેયર,ધારાસભ્યોની હાજરીમાં ચલણી નોટો ઉડી

Feb 23, 2017 02:43 PM IST | Updated on: Feb 23, 2017 02:43 PM IST

વડોદરાઃ વડોદરામાં ભાજપના ધારાસભ્ય દ્વારા આયોજિત ડાયરામાં ફરી એકવાર લોક કલાકાર પર નોટોનો વરસાદ વરસ્યો છે. નોધનીય છે કે, અગાઉ પણ કિર્તિદાનના ડાયરામાં લાખો રૂપિયાની નોટોનો વરસાદ થઇ ચુક્યો છે.

વડોદરાઃ ડાયરામાં સાંસદ,મેયર,ધારાસભ્યોની હાજરીમાં ચલણી નોટો ઉડી

વડોદરામાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા શિવોત્સવ કાર્યક્રમ અંતર્ગત લોક ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં લોકગાયક કીર્તિદાન ગઢવી પર નોટોનો વરસાદ વરસ્યો હતો.વડોદરામાં સાંસદ,મેયર,ધારાસભ્યોની હાજરીમાં ચલણી નોટો ઉડી હતી. ભક્તિના બદલે નોટોના વરસાદથી પ્રદર્શન કરાયું હતું.

સુચવેલા સમાચાર