કેદારનાથ મંદિમાં મોદીએ કરી પુજા, આવું કરનારા દેશના બીજા વડાપ્રધાન

May 03, 2017 09:39 AM IST | Updated on: May 03, 2017 10:11 AM IST

વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ મંદિરના કપાટ આજે સવારે 8 કલાકે અને 53 મિનિટ પર ખુલ્યા છે. પીએમ મોદી બાબા કેદારનાથના દર્શને થોડી વારમાં પહોચશે. કેદારનાથ પહોચી ચુક્યા છે. યાત્રિકો સાથે કોઇ અસુવિધા ન થાય તે માટે ખાસ ધ્યાન રખાશે.પીએમ મોદી કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં  પહોચી પુજા કરી રહ્યા છે.

kedarnath2

કેદારનાથ મંદિમાં મોદીએ કરી પુજા, આવું કરનારા દેશના બીજા વડાપ્રધાન

રુદ્રાભિષેક કરશે મોદી

પ્રધાનમંત્રી હેલીકોપ્ટર દ્વારા પહોચ્યા છે. અહી રુદ્રાભિષેક કરશે. મોદી 10.10 કલાક સુધી પુજા કરવાના છે. દર્શન માટે શ્રદ્ધાળુ એકઠા થયા છે. ઉતરાખંડ સરકારની માનીએ તો ચારધામ યાત્રા માટે તૈયારીઓ પુરી કરી દેવાઇ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર