#RisingUttarakhand : પતંજલિના આચાર્ય બાલકૃષ્ણ બોલ્યા- અમે બેલથી વિજળી બનાવશુ

Jun 05, 2017 12:48 PM IST | Updated on: Jun 05, 2017 01:18 PM IST

ન્યુઝ18 નેટવર્ક દ્વારા આયોજિત રાઇજિંગ ઉતરાખંડ કાર્યક્રમ આજે શરૂ થયો છે. પહેલા ચરણના કાર્યક્રમની શરૂઆત ઉતરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતથી થઇ. અહી તેમણે બીજેપી પર હુમલો કરતા કહ્યુ કે હવે ઉતરાખંડની સરકારના ત્રણ એન્જીન છે. એક દેહરાદૂનમાં, બીજુ દીલ્હીમાં અને ત્રીજુ લખનઉમાં. આ કાર્યક્રમમાં ઉતરાખંડ સરકારના ચાર મંત્રી હાજર રહ્યા છે.

utrakand

#RisingUttarakhand : પતંજલિના આચાર્ય બાલકૃષ્ણ બોલ્યા- અમે બેલથી વિજળી બનાવશુ

રાઇજિંગ ઉતરાખંડ કાર્યક્રમમાં પતંજલિના આચાર્ય બાલકૃષ્ણ બોલ્યા કે તેઓ બેલથી વિજળી બનાવશે. 12 વાગ્યા પછી બીજા ચરણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ત્રિવેદી રાવત સિવાય તેમના મંત્રીમંડળના 8 મંત્રી ચર્ચામા જોડાયા હતા.

આચાર્ય બાલકૃષ્ણ

ફોબર્સની ધનીકોની યાદીમાં આવુ સારી વાત છે જે કરોડો રૂપિયા છે તેનો ઉપયોગ નથી કર્યો, અને કરીશ પણ નહી. પગાર પણ લેતો નથી. ડિવિડેટ પણ લેતો નથી. જે પૈસા છે તે યોગ અને ાયુર્વેદ પર ખર્ચ કરાશે. ઉતરાખંડના વિકાસ માટે કામ કરશું. સરકારનો સહયોગ કરશી અને લઇશું. આયુર્વેદ દવાઓ પર જીએસટી ઓછુ થવું જોઇે. નાણામંત્રીને મળી આગ્રહ કર્યો છે. ઉતરાખંડના હજારો પરિવારોની રોજી ગૌમુત્ર છે કેમ કે અમે ગૌમુત્ર ખરીદીએ છીએ. ફક્ત પાંચ ઉત્પાદકોમાં ગૌમુત્રનો ઉપયોગ થાય છે. એમએનસીની માર્કેટ બની એટલે મુસલમાનોમાં ભ્રમ ફેલાવાયો છે.

આચાર્ય બાલકૃષ્ણ

પતંજલિની જેમ ઉતરાખંડનો વિકાસ નથી થયો. પતંજલિની ઉત્પત્તિ ઉતરાખંડની જડી-બુટિયોની પ્રોસેસ કરવા માટે થઇ છે. બુલ પાવરથી વિજળી બનાવશો કેવી રીતે? આ પ્રશ્ન પર આચાર્ય બાલકૃષ્ણએ કહ્યુ કે બળદની શક્તિનો ઉપયોગ નહી કરીએ તો તેમને કતલખાને મોકલી દેવાશે. સંશોધન કર્યુ અને તેની શક્તિથી વિજળી બનાવી રહ્યા છીએ. કોલ્હુના તેલથી સારૂ તેલ નથી હોતુ. હવે વિજળી સિવાય કોલ્હુનું તેલ પણ નીકાળશું.

 

સુચવેલા સમાચાર