બીજેપીની લહેર જોઇને અખિલેશ-રાહુલ ગળે મળ્યાઃ નરેન્દ્ર મોદી

Feb 10, 2017 01:58 PM IST | Updated on: Feb 10, 2017 03:28 PM IST

ઉત્તર પ્રદેશના બિજનૌરમાં વિજય શંખનાદ રેલીને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યુ કે અખિલેશ યાદવ સરકાર સરકારના કામોના કાળા ચિઠ્ઠા 11 માર્ચે ખુલી જશે. મોદી લહેર જોઇને અખિલેશ-રાહુલ ગળે મળ્યા છે

આ પહેલા પીએમ મોદીએ ભાષણની શરૂઆતમાં બિજનોરની જનતાની માફી માગી કહ્યુ કે આ વિશાળ જન સેલાવ જોઇને એ સ્પષ્ટ થઇ ગયુ કે આંધી કઇ તરફ છે. યુપીમાં ભાજપની સરકાર બનતા જ અખિલેશના પાપોનો હિસાબ લેવાશે.

યુપીમાં કોઇ એવું ક્ષેત્ર બાકી નથી જ્યાં સપા સરકારે લૂંટ ચલાવી ન હોય. અખિલેશ સરકાર એક ભ્રષ્ટ્ર આદમીને બચાવવા માટે પ્રદેશની જનતાના પૈસા ખર્ચ કરી સુપ્રિમમાં ગઇ છે. માયાવતી રાજમાં જેના પર ભ્રષ્ટ્રાચારના આરોપ હતા તેણે અખિલેશે ક્લિન ચીટ આપી છે. કોઇને પણ જેલ નથી મોકલ્યા.

બીજનૌરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રેલીને સંબોધન

ભાજપની વિજય શંખનાદ રેલીમાં પીએમ મોદી

હું માફી માંગવા ઇચ્છું છું: પીએમ મોદી

રેલી સ્થળ નાનું પડી ગયું: પીએમ મોદી

લોકોને અસુવિધા માટે માફી માંગુ છું: પીએમ મોદી

અખિલેશે પોલીસને કામ પર લગાવી: પીએમ મોદી

સ.પા.ના વિરોધીઓનું લિસ્ટ બનાવવાનું કહ્યું: પીએમ મોદી

અખિલેશ યાદવ ધ્યાનથી સાંભળી લે: પીએમ મોદી

ચૂંટણી પછી તમારી પોલ ખુલી જશે: પીએમ મોદી

અખિલેશે નિર્દોષોને જેલમાં નાખ્યા: પીએમ મોદી

અખિલેશે કાયદાનો દુરુપયોગ કર્યો: પીએમ મોદી

લોકસભા ચૂંટણીમાં યૂપીએ મને તાકાત આપી: પીએમ મોદી

સંત રવિદાસના ચરણોમાં નમન કરું છું: પીએમ મોદી

સંત રવિદાસે ભેદભાવ વગર સૌને અપનાવ્યા: પીએમ મોદી

પીએમ મોદીનું રાહુલ ગાંધી પર નિશાન: પીએમ મોદી

કોંગ્રેસના એક નેતાની હરકતો બાલિશ: પીએમ મોદી

ગૂગલ પર કોંગ્રેસ નેતાના નામથી જોક્સો: પીએમ મોદી

યૂપીમાં તપતા સૂરજમાં બહેન-બેટીઓ બહાર નથી નિકળી શકતી: પીએમ મોદી

સબકા સાથ, સબકા વિકાસ અમારો મંત્ર: પીએમ મોદી

યૂપીના એક ગામથી MP, MLAની ભરમાર: પીએમ મોદી

સ.પા.એ ફક્ત પોતાના લોકોનું સારું કર્યું: પીએમ મોદી

યૂપીને બે પરિવારોથી બચાવવા પડશેઃ પીએમ મોદી

સુચવેલા સમાચાર