માયાવતીનો પલટવાર, બહુ મોટો બ્લેકમેલર છે નસીમુદ્દીન સિદ્દીકી

May 11, 2017 07:44 PM IST | Updated on: May 11, 2017 07:44 PM IST

બહુજન સમાજવાદી(બસપા)થી હાકી કઢાયેલા નસીમુદ્દીન સીદીકીના ગંભીર આરોપ પર માયાવતીએ હવે પલટવાર કર્યો છે. માયાવતીએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યુ કે નસીમુદ્દીન સિદ્દીકી મોટો બ્લેકમેલર છે અને તેણે ખોટી રીતે બહુ રૂપિયા બનાવ્યા છે.

માયાવતીએ કહ્યુ કે યુપી વિધાનસભા ચુંટણીમાં ભાજપને છોડી બાકી દળોનું પ્રદર્શન બહુ ખાસ નથી રહ્યુ. આવામાં બહુજનસમાજ પાર્ટીને ઓછી સીટો મળી પરંતુ વોટની ટકાવારી ઓછી નથી થઇ. આ સાબિત કરે છે જનતાનો વિશ્વાસ અમારી સાથે છે.

માયાવતીનો પલટવાર, બહુ મોટો બ્લેકમેલર છે નસીમુદ્દીન સિદ્દીકી

તેણે કહ્યુ યુપી ચુટણીમાંઅમારી હારનું મોટુ કારણ ઇવીએમમાં ગડબડી છે.અમે તેને લઇ ફરિયાદ નોધાવી છે.

ફાઇલ તસવીર

સુચવેલા સમાચાર