અયોધ્યા પહોચ્યા યોગી આદિત્યનાથ,1992 પછી રામલલાના દર્શન કરનારા બીજા સીએમ

May 31, 2017 10:03 AM IST | Updated on: May 31, 2017 10:03 AM IST

6 ડિસેમ્બર 1992ના અયોધ્યામાં બાબરી ઢાંચા તોડી પડાયા પછી યોગી આદિત્યનાથ પ્રદેશના બીજા સીએમ છે જે બુધવારે અયોધ્યામાં રામલલાના દર્શન કરવા ગયા હતા. આ પહેલા 2002માં મુખ્યમંત્રી રહેતા રાજનાથસિંહએ દર્શન કર્યા હતા. પછી કોઇ પણ મુખ્યમંત્રી અયોધ્યા ગયા નથી.

સીએમ યોગી બુધવારે અયોધ્યા પહોચ્યા. અયોધ્યામાં વિવાદિત ઢાંચાને તોડી પડાયા મામલે મંગળવારે લાલકૃષ્ણ અડવાણી સહિત 12 લોકો સામે આરોપ તય થયા પછી સીએમ યોગીનો આજનો પ્રવાસ રાજકીય સંદેશ પણ આપી રહ્યો છે.

અયોધ્યા પહોચ્યા યોગી આદિત્યનાથ,1992 પછી રામલલાના દર્શન કરનારા બીજા સીએમ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર