પીએમ મોદી અલ્હાબાદ પહોંચ્યા,સીએમ યોગી સાથે હશે એકમંચ પર

Apr 02, 2017 11:13 AM IST | Updated on: Apr 02, 2017 11:13 AM IST

પીએમ મોદી આજે અલ્હાબાદની મુલાકાતે છે. અલ્હાબાદના બમરૌલી એરપોર્ટ પર પહોંચ્યા પીએમ નરેન્દ્ર મોદી પહોચ્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટની 150મી વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમમાં ભાગ લેવા પહોચ્યા છે.

બમરોલી એરપોર્ટ પર નરેન્દ્ર મોદીના આગમન થતા રાજ્યપાલ રામ નાઇક અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ સ્વાગત કર્યુ છે. પીએમ મોદીના સ્વાગ તમાટે ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સહિત હાજર રહ્યા હતા. યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહ પછી પહેલી વખત મોદી અને યોગી એક મંચ પર જોવા મળશે.

પીએમ મોદી અલ્હાબાદ પહોંચ્યા,સીએમ યોગી સાથે હશે એકમંચ પર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર