News18 સાથે UP CM યોગી આદિત્યનાથની Exclusive વાતચીત

Oct 13, 2017 06:22 PM IST | Updated on: Oct 13, 2017 06:22 PM IST

બીલીમોરા# ગુજરાતમાં ચૂંટણી પ્રચારનાં ભાગ રૂપે આવેલાં ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અહીં ગુજરાતનાં વખાણ કરતાં કહ્યું કે, તેઓ ઉત્તર પ્રદેશમાં ગુજરાત મોડલ પર કામ કરી રહ્યાં

છે તો સાથે જ તેમણે ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવેલાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, રાહુલ ગાંધી ગુજરાતમાં જ્યાં જ્યાં પ્રચાર માટે ગયા છે ત્યાં ત્યાં કોંગ્રેસની હાર થશે તે પાકુ છે.

આ સાથે જ તેમણે News18 સાથે ખાસ વાતચીત કરી હતી અને તેમનાં ચૂંટણી લક્ષી મુદ્દાઓ પણ જણાવ્યાં હતાં. શું કહેવું છે તેમનું સાંભળી લો તમે જ.

સુચવેલા સમાચાર