ત્રિપલ તલાકના મુદ્દાનું રાજનીતિકરણ ન થવા દોઃ પીએમ મોદીની મુસ્લિમ સમાજને અપીલ

Apr 29, 2017 01:17 PM IST | Updated on: Apr 29, 2017 01:17 PM IST

બસવ જયંતિ કાર્યક્રમમાં પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યુ હતું કે,આપણે બધા રાજનીતિના કાદવમાં ખૂપેલા છીએ. જિંદગી ખુરશીની આસપાસ ચાલે છે.ભારતનો ઈતિહાસ અત્યાચાર સહન કરવાનો છે જ નહી,સમસ્યાઓનો ઉકેલ લાવવો એ જ આપણી ઓળખ છે.

ત્રિપલ તલાક મામલે પીએમ મોદીએ કહ્યુ હતું કે,ભારતની પરંપરા પર વિશ્વાસ છે કે લોકો સમાજમાંથી જ સુધારા લાવશે લોકો.ત્રિપલ તલાક મામલે મુસ્લિમ સમાજ લડાઈ લડશે.દરેક મહિલાઓને ખૂલીને બોલવાની સ્વતંત્રતા છે.

ત્રિપલ તલાકના મુદ્દાનું રાજનીતિકરણ ન થવા દોઃ પીએમ મોદીની મુસ્લિમ સમાજને અપીલ

પીએમ મોદીની મુસ્લિમ સમાજને અપીલ કરતા કહ્યુ હતું કે,ત્રિપલ તલાકના મુદ્દાનું રાજનીતિકરણ ન થવા દો, મહિલાના હક માટે આગળ આવવું જોઇએ.

સુચવેલા સમાચાર