હિન્દુના સતી પ્રથાની જેમ મુસ્લિમોમાંથી ત્રણ તલાકનું દુષણ દૂર થવું જોઇએઃવેકૈયા નાયડુ

Apr 09, 2017 05:42 PM IST | Updated on: Apr 09, 2017 05:42 PM IST

કેન્દ્રીય મિનિસ્ટર વેંકૈયા નાયડુ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા . ગાંધીનગર ખાતે યોજાયેલા ક્રેડાઈના એન્યુઅલ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા છે. નાયડુએ રામ મંદિર વિષે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બંને પક્ષ દ્વારા આમ  સંમતિ થવી જોઈએ.

તો બીજી તરફ ત્રણ તલાક મુદ્દે નિવેદન આપ્યું હતું કે હિન્દૂ ધર્મની સતી પ્રથા બાદ લગ્ન જેવા સામાજિક દુષણો દૂર થયા છે તેમ મુસ્લિમ ધર્મમાં પણ ત્રણ તલાકનું દુષણ દૂર થવું જોઈએ. તો વધુ માં જણાવ્યું હતું કે દેશ માં વિધાનસભા અને લોક સભા ના ઈલેક્શન એક સાથે થાય તે વધુ યોગ્ય છે જેના કારણે સમય શક્તિ અને આર્થિક નાણાં ની બચત થશે.

હિન્દુના સતી પ્રથાની જેમ મુસ્લિમોમાંથી ત્રણ તલાકનું દુષણ દૂર થવું જોઇએઃવેકૈયા નાયડુ

ક્રેડાઈના કાર્યક્રમમાં વેંકૈયા નાયડૂનું નિવેદન'મોદી સુતા નથી અને બીજાને સુવા દેતા નથી'

'મોદી ખાતા નથી અને ખાવા દેતા નથી'

'દેશમાં લોકોને વિકાસ જોઈએ છે'

'દેશમાં નવયુવાનોને માત્ર વિકાસ જોઈએ છે'

'મહાત્મા ગાંધી વિચાર સાથે મોદી ચાલે છે'

'દુનિયામાં ભારત મૂડી રોકાણ માટે શ્રેષ્ઠ છે'

'પોલિટીકલ પાર્ટી માટે પોતાનો મેનીફેસ્ટો ભગવત ગીતા સમાન'

'મોદી સરકારની પ્રથમ પ્રાથમિકતા ગરીબોનો વિકાસ છે'

'મુસ્લિમ હોય કે બીજી જ્ઞાતિ તમામનો વિકાસ જરૂરી છે'

ગાંધીનગરમાં ક્રેડાઈના કાર્યક્રમમાં સીએમ રૂપાણીનું નિવેદન

750 સ્કેવર ફૂટના મકાન લેનારને સરકાર 3.80 લાખની લોન આપશે

સીએમએ જક્ષય શાહને ચેરમેન બનવા બદલ અભિનંદન પાઠવ્યા

દેશમાં ગુજરાતીઓનો દબદબો રહ્યો છે

gandhinagar_cm_live cm gandinagar1સીએમ રૂપાણીએ જક્ષય શાહને ચેરમેન બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા

દેશમાં ગુજરાતીઓનો દબદબો રહ્યો છે

નરેન્દ્ર મોદી, અમિત શાહ હવે જ ક્ષય શાહ ક્રેડાઈના ચેરમેન બનશે

સીએમ રૂપાણીની જાહેરાત

750 સ્કેવરફૂટના મકાન લેનારને સરકાર 3.80 લાખની લોન આપશે

3.80 લાખની સબસિડી આપશેક્રેડાઈના ચેરમેનની વરણી

ક્રેડાઈના ચેરમેન તરીકે જક્ષય શાહની વરણી

2 વર્ષ માટે જક્ષય શાહ રહેશે ક્રેડાઈના ચેરમેન

 

સુચવેલા સમાચાર