ધોરણ 12સામાન્ય પ્રવાહનું પરિણામ 56.82 ટકા,www.gseb.org પર પરિણામ જુવો

May 30, 2017 08:48 AM IST | Updated on: May 30, 2017 09:17 AM IST

ધોરણ 12સામાન્ય પ્રવાહનું પરિણામ 56.82 ટકા આવ્યું  છે.www.gseb.org પર પરિણામ જાહેર કરાયું છે.અમદાવાદના એલિસબ્રીજ કેન્દ્રનું સૌથી વધુ 100 ટકા પરિણામ આવ્યું છે. 81 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે.

સુરત જિલ્લાનું સૌથી વધુ 73.85 ટકા પરિણામ જ્યારે છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછુ 30.31 ટકા પરિણામ આવ્યું છે. ભીખાપુર કેન્દ્રનું સૌથી ઓછુ પરિણામ 10.5 ટકા રહ્યુ છે. એ1 ગ્રેડ મેળવનાર 257 વિદ્યાર્થીઓ છે. રાજ્યમાં 5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી.અંગ્રેજી માધ્યમનું 74.20 ટકા પરિણામ તેમજ ગુજરાતી માધ્યમનું 55. ટકા પરિણામ આવ્યું છે.

ધોરણ 12સામાન્ય પ્રવાહનું પરિણામ 56.82 ટકા,www.gseb.org પર પરિણામ જુવો

ધોરણ 12સામાન્ય પ્રવાહનું પરિણામ 56.82 ટકા

એલિસબ્રીજ કેન્દ્રનું સૌથી નીચુ

વિદ્યાર્થીનીઓએ મારી બાજી

81 શાળાનું 100 ટકા પરિણામ

સુરત જિલ્લાનું સૌથી વધુ 73.85 ટકા પરિણામ

છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછુ 30.31 ટકા પરિણામ

ભીખાપુર કેન્દ્રનું સૌથી ઓછુ પરિણામ 10.5 ટકા

એ1 ગ્રેડ મેળવનાર 257 વિદ્યાર્થીઓ

5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી

અમદાવાદના એલિસબ્રીજ કેન્દ્રનું સૌથી વધુ 100 ટકા પરિણામ

અંગ્રેજી માધ્યમનું 74.20 ટકા પરિણામ

ગુજરાતી માધ્યમનું 55. ટકા પરિણામ

A1 ગ્રેડ મેળવનારા 257 વિદ્યાર્થીઓ

A2 ગ્રેડ મેળવનારા 7055 વિદ્યાર્થીઓ

B1 ગ્રેડ મેળવનારા 31,564 વિદ્યાર્થીઓ

B2 ગ્રેડ મેળવનારા 63,808 વિદ્યાર્થીઓ

C1 ગ્રેડ મેળવનારા 80,172 વિદ્યાર્થીઓ

C2 ગ્રેડ મેળવનારા 59,666 વિદ્યાર્થીઓ

વિદ્યાર્થિનીઓનું 83.58%, વિદ્યાર્થીઓનું 69.57% પરિણામ

ટોપર્સનું શું કહેવું છે

હાર્ડ વર્કની સાથે સ્માર્ટ વર્ક કરો

ધવલ પટેલ 99.75 ટકા

સવારે રોજ યોગા કરતો હતો

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર