જાહેરનામા ભંગની 3000 ફરિયાદ રદ કરવાના આદેશને પડકાર,મેટ્રો કોર્ટના આદેશ સામે સરકારે સેશન્સ કોર્ટમાં કરી અરજી

Jan 08, 2017 09:56 AM IST | Updated on: Jan 08, 2017 09:56 AM IST

અમદાવાદઃ મેટ્રો કોર્ટે જાહેરનામા ભંગની 3000 ફરિયાદો એક જ દિવસમાં કાઢી નાખી હતી. જેની સામે સરકારે સિટી-સિવિલ સેશન્સ કોર્ટમાં અપીલ કરી છે.જેમાં સરકારે 500થી વધુ ફરિયાદમાં અપીલ કરી છે.આ અપીલ પર વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશેઅરજીમાં સરકારની રજૂઆત છે કે, મેટ્રો કોર્ટે તેના ચુકાદામાં અવલોકન કર્યુ છે કે, ભવિષ્યમાં આરોપીઓ સામે કોઈ પુરાવા મળે તો આ કેસમાં ફરીથી ફરિયાદ દાખલ કરી શકાશે.

જાહેરનામા ભંગની 3000 ફરિયાદ રદ કરવાના આદેશને પડકાર,મેટ્રો કોર્ટના આદેશ સામે સરકારે સેશન્સ કોર્ટમાં કરી અરજી

મેટ્રો કોર્ટનો આ ચુકાદો અસ્પષ્ટ છેતેથી આ કેસને ફરી સાંભળવા માટે મોકલી આપવામાં આવે.મહત્વનુ છે કે વર્ષ 2016માં જાહેરનામા ભંગની અનેક ફરિયાદ મેટ્રો કોર્ટમાં થઈ હતી.જો કે જો કે મેટ્રો કોર્ટે એક જ દિવસમાં જાહેરનામા ભંગની 3000  ફરિયાદો રદ કરી દીધી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર