નલિયાકાંડઃહાઈકોર્ટે 4 આરોપીઓની ફરિયાદ રદ કરવાની અરજી ફગાવી

Feb 23, 2017 08:34 PM IST | Updated on: Feb 23, 2017 08:34 PM IST

અમદાવાદઃનલિયામાં થયેલા દુષ્કર્મ કેસમાં ચાર આરોપીઓની ફરિયાદ રદ કરવાની અરજી હાઈકોર્ટે નકારી દીધી છે.હાઈકોર્ટનુ અવલોકન છે કે હાલ કેસની તપાસ ચાલી રહી છે ત્યારે આ અરજી સ્વીકારી શકાય નહીં.સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે સમગ્ર એફઆઈઆરમાં ક્યાંય પણ ઘટનાના સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

આરોપ પ્રાથમિક ધોરણે માની શકાય તેમ નથી. બે વર્ષના ગાળા બાદ અરજી કરવામાં આવી છે.જો કે રાજ્ય સરકારે આ અરજીનો વિરોધ કર્યો હતો.

નલિયાકાંડઃહાઈકોર્ટે 4 આરોપીઓની ફરિયાદ રદ કરવાની અરજી ફગાવી

નલિયા સામૂહિક દુષ્કર્મ મામલો

હાઈકોર્ટે 4 આરોપીઓની અરજી ફગાવી

ફરિયાદ રદ કરવાની અરજી ફગાવી

હાઈકોર્ટનું અવલોકન

કેસની તપાસ ચાલી રહી હોવાથી અરજી ન સ્વીકારી શકાય

વિનોદ ભીંડે, શાંતિ સોલંકી, ચેતન ભીંડીએ અરજી કરી હતી

ભરત દરજીએ પણ ફરિયાદ રદ કરવા અરજી કરી હતી

હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત

સમગ્ર FIRમાં ક્યાંય પણ ઘટનાના સમયનો ઉલ્લેખ નથી

આરોપ પ્રાથમિક ધોરણે માની શકાય તેમ નથી

બે વર્ષના ગાળા બાદ થઈ છે અરજી

નલિયા સામૂહિક દુષ્કર્મ કેસ

આરોપી અતુલ ઠક્કરે ફરિયાદ રદ કરવા કરી અરજી

હાઈકોર્ટે અરજી ફગાવવાનું દાખવ્યું વલણ

આરોપી અતુલ ઠક્કરે અરજી પરત ખેંચી

ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર