ક્રિકેટર રવિન્દ્ર જાડેજા બન્યા પિતા,રિવાબાએ આપ્યો પુત્રીને જન્મ,પરિવારમાં અનેરો આનંદ

Jun 08, 2017 11:03 AM IST | Updated on: Jun 08, 2017 11:41 AM IST

ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર અને ગુજરાતના જામનગરના ખેલાડી ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પિતા બન્યા છે. જાડેજાના ઘરે દિકરીનો જન્મ થયો છે.રાજકોટની હોસ્પિટલમાં રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને દાખલ કરાયા હતા. બુધવારે મોડી રાત્રે રીવાબાએ પુત્રીને જન્મ આપ્યો છે.

rivaba1

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા બન્યા પિતા,રિવાબાએ આપ્યો પુત્રીને જન્મ,પરિવારમાં અનેરો આનંદ

રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા અને દિકરી બંને સ્વસ્થ્ય છે. રવિન્દ્ર જાડેજાના પરિવારમાં ખુશીનો માહોલ છે. રવિન્દ્ર જાડેજા હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે છે. જાડેજાના ઘરે દિકરીનો જન્મ થતાં પરિવારમાં અનેરો આનંદ છે. ઇગ્લેન્ડમાં રમાનારી ભારત-શ્રીલંકા વચ્ચેની મેચ પહેલા જાડેજા માટે આ ખુશીના સમાચાર છે.

ફાઇલ તસવીર

 

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર