આસારામ કેસના સાક્ષીઓની હવે કોર્ટમાં ઇન કેમેરા લેવાશે જુબાની

May 26, 2017 07:51 PM IST | Updated on: May 26, 2017 07:51 PM IST

સુરતની યુવતિ યૌન શોષણ આસારામ કેસ હવે ઇન કેમેરા જ ચલાવવામાં આવશે.આસારામ કેસ ના સરકારી વકીલ દ્રારા ગુરુવારે ગાંધીનગર કોર્ટમાં અરજી કરી હતી કે,આ કેસમાં હવે ફરીયાદી તરફી મહત્વના સાક્ષીઓની જુબાની લેવાની છે.જેના કારણે આ કેસ કોર્ટ ઇન કેમેરા ચલાવે. કોર્ટ સરકારી વકીલ ના અરજી માન્ય રાખી છે. આથી આસારામ કેસ સંદર્ભે મીડીયામાં પણ કોર્ટ કાર્યવાહીની નોંધ નહી લઇ શકાય.

ફાઇલ તસવીર

આસારામ કેસના સાક્ષીઓની હવે કોર્ટમાં ઇન કેમેરા લેવાશે જુબાની

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર