રેલ્વે ફાટક પર ટેન્કર ફસાયુ,દિલ્હી-મુંબઈની અનેક ટ્રેનો કલાકો અટકાવવી પડી

May 28, 2017 01:19 PM IST | Updated on: May 28, 2017 01:52 PM IST

સાવલીતાલુકાના ચાંપાનેરરોડ  રેલ્વેસ્ટેશન પાસેની ફાટક સાવલી-હાલોલરોડ પર આવેલી છે. જ્યાં ગતરાત્રી એ સાવલીતરફથી મધ્યપ્રદેશ પારસિંગનું ઇન્ડેનકમ્પની નું એલ,પી,જી, જોખમીગેસ ભરેલું ટેન્કર રેલવેફાટક પસાર કરતાં અપ-ડાઉન ટ્રેકની વચ્ચે ફસાઈ ગયુંહતું.ભારદારીવાહન હોવાનાં કારણે રેલવેટ્રેક ના છુટ્ટા મેટલ બેસીજતા ટેન્કર ફસાયુંહતું  જેની જાણફાટકમેન એ નજીકના ચાંપાનેર રોડ સ્ટેશન માસ્તર ને કરી બંનેબાજુ થી આવનારી ગાડી ઓ જેતેસ્ટેશન એ થમભાવી દેવા જાણકરી હતી પરન્તુ ગોધરાતરફથી આવતી એક ટ્રેન તો નજીક આવી થોભી હતી આ સમયે આવતી ટ્રેન ગરીબરથ રાજધાનીએક્સપ્રેસ જેવી અન્ય ટ્રેનો નજીકના સમલાયા અને વડોદરા ગોધરા ડેરોલ જેવા સ્ટેશને રોકીરખાતા કલ્લાકો શુધી હજારો મુશાફરો અટવાઈ પડ્યાંહતા. મધ્યરાત્રી એ ૧૨,૨૦,કલાકે રેલ્વેતંત્ર અને સ્થાનિક ઓ ની મદદથી જેસીબી થી ટેન્કર ને પાછળ ખેંચી રેલ્વેફાટક બહાર કાઢી રેલવેતંત્રએ રોકી રખાયેલ ટ્રેનો ને વારા ફરતી રવાના કરાઈ હતી .

આ રેલ્વેફાટકના બંને ટ્રેક વચ્ચે ડામર વગર છુટ્ટાનખયેલ મેટલ ભારદારીવાહન ના વજન ના કારણે બેસી જતા ટેન્કરફસાઈ હતી ટેન્કર ચાલક ફરાર થયો હોવાનું જાણવા મળ્યુંહતું .

ફાઇલ તસ્વીર

સુચવેલા સમાચાર