જાણીતા ઉદઘોષક સુહાગ દિવાનનું નિધન,દિવાન AIR પર ગુજરાતી ફિલ્મનો અવાજ હતા

Feb 10, 2017 02:54 PM IST | Updated on: Feb 10, 2017 02:55 PM IST

અમદાવાદઃજાણીતા ઉદઘોષક સુહાગ દિવાનનું નિધન થયું છે.સુહાગ દિવાન AIR પર ગુજરાતી ફિલ્મનો અવાજ હતા.મોટા ભાગની ફિલ્મની જાહેરાત તેમના અવાજમાં જ થતી હતી.સુહાગ ગુજરાતી ફિલ્મ નિર્માતા પણ હતા.

બિમારીના કારણે નિધન થયું છે.11 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી હતી.મુંબઈમાં તેમનો ડબિંગ અને એડિટીંગ સ્ટુડિયો હતો.ઓડિયો ઈન્ડસ્ટ્રીનું સુહાગ દિવાન બહુ જાણીતું નામ હતું.

જાણીતા ઉદઘોષક સુહાગ દિવાનનું નિધન,દિવાન AIR પર ગુજરાતી ફિલ્મનો અવાજ હતા

સુચવેલા સમાચાર