શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી વિદ્યાર્થીઓએ અનોખી રીતે ઉજવ્યો વેલેન્ટાઇન ડે

Feb 14, 2017 09:01 PM IST | Updated on: Feb 14, 2017 09:01 PM IST

અમદાવાદઃદુનીયાભરમાં આજે વેલેનટાઈન ડે ની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં પણ જીએલએસના વિધાર્થીઓ અને એનએસયુઆઈ દ્વારા અનોખી રીતે વેલેનટાઈન ડે ની ઉજવણી કરવામા આવી છે.

velentain de armi1

શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી વિદ્યાર્થીઓએ અનોખી રીતે ઉજવ્યો વેલેન્ટાઇન ડે

દેશના શહીદોને વિધાર્થીઓએ શ્રદ્ધાંજલિ આપી વેલેનટાઈન ડેની ઉજવણી કરી છે. ખાસ કરીને કાશ્મીરમાં શહીદ થયેલ અમદાવાદના ગોપાલસીંહ ભદોરીયાને તેમણે શ્રદ્ધાંજલિ અર્પી હતી. વિધાર્થીઓએ તેમને ફુલહાર કરી દેશભક્તી નારા લગાવી શ્રંદ્ધાજલી આપી હતી. વિધાર્થીઓએ દેશભક્તોને આજના દિવસે યાદ કર્યા અને તેમને પોતાના વેલેનટાઈન ગણાવ્યા છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર