ફી નિયમન બિલને લઈ સંચાલકો ઘડશે રણનીતિ,સરકાર સામે મોરચો મંડાય તેવી શક્યતા

Apr 09, 2017 03:40 PM IST | Updated on: Apr 09, 2017 03:40 PM IST

અમદાવાદમાં આજે હોદ્દેદારોની બેઠક મળી હતી.સેલ્ફ ફાઈનાન્સ શાળા સંચાલક મહામંડળના હોદ્દેદારોની બેઠકમાં ફી નિયમન બિલને લઈ સંચાલકો રણનીતિ ઘડી હતી.અલગ-અલગ જિલ્લાઓમાંથી મંડળના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહ્યા હતા. મોટાભાગના સ્વામી, સંસ્થાઓના સાધુ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર સામે મોરચો મંડાય તેવી શક્યતા છે.

ફી નિયમન બિલને લઈ સંચાલકો ઘડશે રણનીતિ,સરકાર સામે મોરચો મંડાય તેવી શક્યતા

સુચવેલા સમાચાર