આવતીકાલે ધો-12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે

May 29, 2017 02:28 PM IST | Updated on: May 30, 2017 09:22 AM IST

આવતીકાલે ધો-12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે.સવારે 8 વાગ્યે પરિણામ વેબસાઈટ પર પરિણામ જાણી શકાશે.WWW.GSEB.ORG પર પરિણામ જાણી શકાશે.10 વાગ્યા બાદ તમામ કેન્દ્રો પરથી માર્કશીટ મળશે. જો પરિણામ ધાર્યુ ન આવે તો પણ વિદ્યાર્થીઓએ હતાશ થવું નહી. પરિક્ષામાં નાપાસ થવાથી જીંદગી હારી જવાતી નથી તે ખાસ ધ્યાન રાખવું

નોધનીય છે કે, આજે ધોરણ-10નું પરીણામ જાહેર થયું છે. 11 લાખ 2 હજાર 625 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. GSEB  દ્વારા ધોરણ-10નું પરિણામ WWW.GSEB.ORG પર પરિણામ જાહેર કરાયું છે.99.92 પર્સન્ટાઈલ સાથે માલવ ગોહિલ અમદાવાદનો ટોપર્સ રહી છે. બીજા નંબરે શાશ્વત મહેતાના 99.85 પર્સન્ટાઈલ મેળવ્યા છે.99.60 પર્સન્ટાઈલ સાથે અદિતી ગાંધી ત્રીજા નંબરે આવી છે.

આવતીકાલે ધો-12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર