શિખર ધવને લગાવ્યો એવો શોર્ટ, ટુટી ગયુ બાઉન્ડ્રી બાર રહેલુ લેપટોપ

Apr 16, 2017 11:12 AM IST | Updated on: Apr 16, 2017 11:12 AM IST

કોલકાતા સામે મુકાબલામાં હૈદરાબાદના ઓપનર શિખર ધવને ટ્રેટ બોલ્ટની એક બોલ પર શોર્ટ લગાવ્યો હતો. શોર્ટ બાઉન્ડ્રી પાર ગયો હતો. બોલથી બચવા વીડિયો એનાલિસ્ટ પોતાને બાજુમાં કરી લીધો પરંતુ લેપટોપને લઇ જવુ ભુલી ગયા, પછી શું બોલ સીધો લેપટોપ પર લાગ્યો હતો.

આ અંગે હૈદરાબાદ ટીમના મેટર વીવીએસ લક્ષ્મણ સપોર્ટ સ્ટાફથી વાતચીત કરતા દેખાતા હતા. કદાચ કહી રહ્યા હતા કે દુર જવા કરતા તેમણે દડાને રોકવો જોઇતો હતો. જેથી દડો લેપટોપ પર લાગત નહી.પછી લેપટોપનો ફોટો સામે આવ્યો જેમાં દેખાતુ હતું કે તે કોઇ કામનું રહ્યુ નથી. બોલ લાગ્યાને લીધે લેપટોપની ડીસપ્લે ટુટેલી દેખાતી હતી.

શિખર ધવને લગાવ્યો એવો શોર્ટ, ટુટી ગયુ બાઉન્ડ્રી બાર રહેલુ લેપટોપ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર