IPL-10:ચોથીવાર મુંબઈ IPLની ફાઈનલમાં પહોંચ્યું

May 20, 2017 11:19 AM IST | Updated on: May 20, 2017 11:19 AM IST

મુંબઈ IPL-10ની ફાઈનલમાં પહોચ્યું છે.મુંબઈએ કોલકાતાને 6 વિકેટે પરાજય આપ્યો છે.કોલકાતાને હરાવી IPL-10ની ફાઈનલમાં મુંબઈ પ્રવેશ્યુ છે.ચોથીવાર મુંબઈ IPLની ફાઈનલમાં પહોંચ્યું છે.રવિવારે મુંબઈ અને પુણે વચ્ચે IPL10ના ટાઈટલનો જંગ ખેલાશે.21મીએ હૈદરાબાદ ખાતે રાત્રે 8 વાગે ફાઈનલ રમાશે. ત્રીજીવાર IPLમાં વિજેતા બનવાની મુંબઈની આશા જીવંત છે.કોલકાતા 107(18.5 ઓવર), મુંબઈ 111/4(14.3 ઓવર) બનાવ્યા હતા.મુંબઈ કોલકાતાને હરાવી IPL10ની ફાઈનલમાં પ્રવેશ્યું છે.

કોલકતાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરતા મુંબઇ સામે 108 રનનો લક્ષ્ય રાખ્યો હતો. જેને મુંબઇએ 14.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હાસિલ કરી અને ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી હતી.

IPL-10:ચોથીવાર મુંબઈ IPLની ફાઈનલમાં પહોંચ્યું

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર