LIVE:આઇપીએલ-10ની ઓપનિંગ સેરેમની,પહેલી મેચ હૈદરાબાદ અને બેંગલુરુ વચ્ચે

Apr 05, 2017 07:23 PM IST | Updated on: Apr 05, 2017 07:28 PM IST

હૈદરાબાદઃઇડિયન પ્રિમિયમ લીંગ(આઇપીએલ)ની 10મી સીજનની ઓપનિંગ સેરેમની હૈદરાબાદમાં શરૂ થઇ છે. આ સીજનને યાદગાર બનાવવા માટે આઠ ટીમો હોમ ગ્રાઉન્ડ પર અલગ અલગ કુલ આઠ ઓપનિંગ સેરેમની થઇ રહી છે. હૈદરાબાદમાં પહેલી ઓપનિંગ સેરેમની શરૂ થઇ ચુકી છે.જેમાં બોલીવુડ એક્ટર્સ એમી જૈક્સન પણ પરફોર્મસ કરી રહી છે. પહેલી મેચ સનરાઇજર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેજર્સ બેગલુરુ વચ્ચે થવાની છે. ફાઇનલ મેચ 21 માર્ચના થશે.

ઓપનિંગ સેરેમનીમાં નામાકિત ક્રિકેટરો ઉપરાંત બોલીવુડ સહિતના કલાકારો પણ પહોચ્યા છે. ટાઇગર શ્રોફ સાથે રિતેશ દેશમુખ હતા. આ સિવાય ઘણા નામાકિત ગાયક કલાકાર ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મશ કરી રહ્યા છે. અલગ અલગ 8 શહેરમાં થનારી ઓપનિંગ સેરેમની દિલ્હી,કલકતા,હૈદરાબાદ,ગુજરાત, મુંબઇ, પુણે, બેગલુરુ અને ઇદોરમાં થશે.

LIVE:આઇપીએલ-10ની ઓપનિંગ સેરેમની,પહેલી મેચ હૈદરાબાદ અને બેંગલુરુ વચ્ચે

10 સિઝનને યાદગાર બનાવવા આઠ ટીમના હોમ ગ્રાઉન્ડ પર અલગ અલગ એટલે કે આઠ ઓપનિંગ સેરેમની યોજાશે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમનીની શરૂઆત 'બાર બાર હાર' ગાયન સાથે થઇ હતી.એમી જેક્સને ધમાકેદાર એન્ટ્રી કરી સારા જમાના તેમજ તમ્મા તમ્મા અગેઇન સોન્ગ ગાયુ હતું.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર