IPL10: ગુજરાત 135મા સમેટાયું, રાસિદ અને ભૂવિનો તરખાટ

Apr 09, 2017 05:02 PM IST | Updated on: Apr 09, 2017 06:10 PM IST

હૈદરાબાદઃ આઇપીએલ10માં આજે છટ્ઠા મુકાબલામાં ગુજરાત લાયન્સે આજે સનરાઇજર્સ હૈદરાબાદ સામે પહેલા બેટિંગ કરતા 57 રનમાં ચાર વિકેટો ગુમાવી દીધી છે. આઇપીએલ-10ની છઠ્ઠી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ ગુજરાત લાયન્સે 9 ઓવરમાં 4 વિકેટે 57 રન બનાવી લીધા છે. સુરેશ રૈના 5 રને આઉટ થયો હતો. મેકુલ્લમના રૂપમાં ગુજરાતને પહેલો ઝટકો લાગ્યો હતો.

001

IPL10: ગુજરાત 135મા સમેટાયું, રાસિદ અને ભૂવિનો તરખાટ

રાશિદને 5 રનના સ્કોર પર બોલ્ડ કર્યો. જેસન રોયને 31 રનના સ્કોર પર ભુવનેશ્વર કુમારના બોલ પર શિખર ધવને કેચ કર્યો હતો.

આ પહેલા ગુજરાત લાયન્સ સામે હૈદરાબાદએ ટોસ જીતીને બહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. આ મેચ સનરાઇજર્સ હૈદરાબાદના ઘરેલુ મેદાન પર રમાઇ રહી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર