'સિંહ' નો સંન્યાસ : તમામ પાર્ટીના બંધન માંથી મુક્ત થાઉ છું...

Jul 21, 2017 02:55 PM IST | Updated on: Jul 21, 2017 04:04 PM IST

આજે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાનો જન્મદિવસ છે. તેમના જન્મદિવસની ઉજવણી માટે ગાંધીનગર ટાઉન હોલ બહાર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સ્થળ પર શંકરસિંહ વાઘેલા પહોંચી ગયા છે. કાર્યક્રમ સ્થળે પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે તેઓ શું જાહેરાત કરે છે તેના પર સૌની નજર છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા છે. ઉલ્લેખનિય છે કે શંકરસિંહ વાઘેલાએ ટ્વીટર પર પ્રોફાઈલ બદલી  વિપક્ષના નેતા સ્થાને પૂર્વ મુખ્યપ્રધાન લખ્યું

સમ સંવેદના સંમેલનમાં શંકરસિંહ વાઘેલાનું નિવેદન...

'સિંહ' નો સંન્યાસ : તમામ પાર્ટીના બંધન માંથી મુક્ત થાઉ છું...

'બાપુ રિટાયર્ડ થતા નથી'

'હું કેટલીક પેટ છૂટી વાતો કરવા માંગુ છું'                                                                            હું કોંગ્રેસમાં છું પણ પાર્ટીએ મને 24 કલાક પહેલાં કાઢી નાંખ્યો

હું 77 નોટઆઉટ, ભગવાન શંકરે મને વિષ ઘોળવાની શક્તિ આપી

ભગવાન શંકરે મને વિષ ઘોળવાની શક્તિ આપી

બાપુએ સમ સંવેદના કાર્યક્રમમાં સેવાદળ અને

RSSના દિવસોને કર્યા યાદ

તમે ભારતીય જનસંઘમા કામ કરશો

પણ એમએલએ એમપી ના ચક્કરમાં નહી પડવાનું

જનતા અરીસો છે

મને સત્તાની લાલસા નથી

''કેશુભાઈ પટેલ ભલા માણસ હતા તેમને દગો કરવામાં આવ્યો''

''રાઘવજીની લાગણી કાબુમાં નહીં રહી તેથી દોડી આવ્યા''

''મને કોઈ નુકશાનની ચિંતા નથી''

''પ્રજા માટે હું નુકશાની ભોગવવા તૈયાર''

''અહેમદ પટેલનો માન્યો આભાર

મુખ્યપ્રધાનનો પગાર પ્રચાર માટે નથી

નસીબ નહીં નિયતીમાં માનું છું-

CM હતો ત્યારે પગાર લીધો ન હતો

અન્યાય વિરૂદ્ધ લડવું તે મારા લોહીમાં છે

લાલબત્તી તો 20 વર્ષ પહેલાં હટાવી હતી

ભાજપ-કોંગ્રેસના કાવતરાનો ભોગ હું બન્યો

મારા ઘરે દરોડા પાડ્યા પરંતુ કંઈ મળ્યું નહીં

મારા ઘરે વ્યક્તિગત સ્વાર્થ માટે દરોડા પાડ્યા

આનંદીબેન પટેલને હું લાવ્યો હતો

આજે ફરિયાદ કરવાનો સમય નથી

જે આડો આવે તેને હટાવો, લો હું હટી ગયો

ગાંધી પરિવારે દેશ માટે બલિદાન આપ્યું

જનતા જનાર્દન છે

જનતાએ મને બાપુનું બિરૂદ આપ્યું

હું કોઈ રાજા નથી

GST મુદ્દે બાપુનું નિવેદન

GSTની ચર્ચા મુદ્દે મને જ્યારે બોલાવે ત્યારે હું તૈયાર છું

અમે ઝીરો એક્સાઈઝ આપી

આજથી ટેક્સટાઈલમાં 2004

હું ભાજપમાં નહીં જોડાઉ

બની શકે છે થોડા સમય બાદ હું પાર્ટીમાં ના રહું

વાઘેલાએ કોંગ્રેસના તમામ નેતાઓેનો આભાર માન્યો

રાઘવજી પટેલની ફરિયાદ સાંભળી

અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખનું કોકડું ઉકેલ્યું

રાઘવજીની ફરિયાદમાં કેટલું તથ્ય છે તે જોયું

ધારાસભ્યોની પીડાને વાચા ના આપી

ભાજપ જીતવાની સોપારી મેં નહીં કોંગ્રેસે લીધી છે

મને ભાજપના કોઈ નેતાએ ફોન નથી કર્યો

કોંગ્રેસે ભાજપની સોપારી લીધી છે

કોંગ્રેસને જીતવું નથી,હારવા માટે સોપારી લીધી

કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપમાં ભળેલા છે

બાપુ ગીરવે મુકાય તેમ નથી

બાપુએ કહ્યું બાય બાય

કોંગ્રેસમાંથી મુકત થાઉ છું

તમામ પાર્ટીના બંધનમાંથી મુક્ત

રાજીકીય પક્ષમાંથી નિવૃતિ જાહેર કરી

વિપક્ષ નેતા પદેથી શંકરસિંહનું રાજીનામું

મારા સમર્થકોને પણ હું મુક્ત કરૂ છું

ધારાસભ્યો મારા તરફથી ફ્રી છે..

તમામ પાર્ટીના બંધનમાંથી મુક્ત

કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલાનું રાજીનામું

હું કોંગ્રેસને મારામાંથી મુક્તિ આપું છું

હું કોઈ નવો રાજકીય પક્ષ નહીં સ્થાપું

પ્રજાની સાથે હું હમેશાં રહીશ

કોઈ નથી તો ..હું તો છુ જ...

હું બધું જ છોડીશ જનતાને નહીં

બાપુના 50 વર્ષના રાજકારણમાં સૌથી મોટું નિવેદન

શંકરસિંહ વાઘેલાનો રાજકીય સંન્યાસ

હું કોઈ નવો પક્ષ નહી બનાવું

હું કોઈ રાજકીય પાર્ટીમાં નથી જોડાવાનો

કોંગ્રેસે હજુ સુદી બાપુને પદ પરથી નથી હટાવ્યા

હું છું અને કોંગ્રેસ ના જીતે તો હું જાઉં છુ

બાપુએ કોંગ્રેસ સાથે છેડ્યો ફાડ્યો

સુચવેલા સમાચાર