બજેટ પહેલા રૂપાણી-નીતિન પટેલ સાથે દિલ્હીમાં અરૂણ જેટલીની બેઠક

Jan 24, 2017 08:09 PM IST | Updated on: Jan 24, 2017 08:09 PM IST

અમદાવાદઃગુજરાત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે આગામી બજેટ અંગે નાણા મંત્રી અરુણ જેટલી સાથે દિલ્હી ખાતે બેઠક યોજવામાં આવી હતી. બેઠક પૂર્ણ કરી અને સાંજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.

ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ઈટીવી ન્યુઝ સાથે વાતચીત કારતા જણાવ્યું હતું કે , ONGC પાસેથી જે રોયલ્ટીની રકમ બાકી નીકળે છે તે ઝડપથી મળી જાય. સૌની યોજના અને ગ્રામ્ય વિસ્તાર ની બેંકો વધુ ને વધુ રોકડ રકમ મળે તે સાથે ઘણા બધા પ્રશ્ન ની વાતચીત આજની બેઠક માં થઇ હતી.

બજેટ પહેલા રૂપાણી-નીતિન પટેલ સાથે દિલ્હીમાં અરૂણ જેટલીની બેઠક

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર